કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં લોકસભાની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પર એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. સવારે ૭ વાગ્યાથી ૧૧ સુધીમાં ૨૩.૨૨ ટકા મતદાન નોંધાયું હતું. પરંતુ, સૂરજ મધ્યાહ્ને ચઢતો ગયો તેમ મતદાનની ટકાવારી ઘટતી ગઈ. કચ્છની છ અને મોરબીની એક વિધાનસભા બેઠક મળી કુલ ૭ વિધાનસભા બેઠકના મતવિસ્તારોમાં નોંધાયેલાં ૧૯.૪૩ લાખ મતદારો પૈકી ૫૫.૩૩ ટકા મતદારોએ મતદાન કર્યું છે. હજુ મતદાનના અંતિમ આંકડામાં આંશિક વધઘટ થઈ શકે છે.
કુલ મતદાન (પ્રોગ્રેસિવ)
| વિધાનસભા બેઠક |
મતદાન (ટકા) |
| અબડાસા |
૫૬.૫૩ |
| માંડવી |
૬૨.૪૫ |
| ભુજ |
૫૭.૨૩ |
| અંજાર |
૫૫.૫૦ |
| ગાંધીધામ |
૪૯.૪૬ |
| રાપર |
૪૮.૨૦ |
| મોરબી |
૫૮.૨૬ |
| કુલ |
૫૫.૩૩ |
સવારે ૭થી ૫
| વિધાનસભા બેઠક |
મતદાન (ટકા) |
| અબડાસા |
૪૪.૩૪ |
| માંડવી |
૫૬.૦૩ |
| ભુજ |
૫૨.૯૦ |
| અંજાર |
૫૩.૬૧ |
| ગાંધીધામ |
૪૧.૦૧ |
| રાપર |
૪૨.૬૮ |
| મોરબી |
૫૨.૨૫ |
| કુલ |
૪૮.૯૬ |
સવારે ૭થી ૩
| વિધાનસભા બેઠક |
મતદાન (ટકા) |
| અબડાસા |
૪૦.૪૧ |
| માંડવી |
૪૪.૭૬ |
| ભુજ |
૪૪.૫૬ |
| અંજાર |
૪૦.૪૮ |
| ગાંધીધામ |
૩૭.૯૬ |
| રાપર |
૩૫.૪૨ |
| મોરબી |
૪૪.૨૯ |
| કુલ |
૪૧.૧૮ |
સવારે ૭થી ૧
| વિધાનસભા બેઠક |
મતદાન (ટકા) |
| અબડાસા |
૩૫.૬૩ |
| માંડવી |
૩૭.૧૭ |
| ભુજ |
૩૬.૮૮ |
| અંજાર |
૩૩.૨૬ |
| ગાંધીધામ |
૩૦.૩૬ |
| રાપર |
૩૦.૯૪ |
| મોરબી |
૩૫.૭૩ |
| કુલ |
૩૪.૨૬ |
સવારે ૭થી ૧૧
| વિધાનસભા બેઠક |
મતદાન (ટકા) |
| અબડાસા |
૨૬.૧૨ |
| માંડવી |
૨૪.૮૩ |
| ભુજ |
૨૫.૧૪ |
| અંજાર |
૨૪.૧૩ |
| ગાંધીધામ |
૧૮.૬૧ |
| રાપર |
૨૦.૪૦ |
| મોરબી |
૨૩.૭૫ |
| કુલ |
૨૩.૨૨ |
સવારે ૭થી ૯
| વિધાનસભા બેઠક |
મતદાન (ટકા) |
| અબડાસા |
૫.૫૪ |
| માંડવી |
૧૦.૩૧ |
| ભુજ |
૧૦.૮૦ |
| અંજાર |
૧૦.૫૫ |
| ગાંધીધામ |
૭.૧૫ |
| રાપર |
૬.૪૩ |
| મોરબી |
૧૦.૪૦ |
| કુલ |
૮.૭૯ |
Share it on
|