click here to go to advertiser's link
Visitors :  
12-Dec-2025, Friday
Home -> Bhuj -> Angry husband kills wife in Bhuj
Thursday, 11-Dec-2025 - Bhuj 6771 views
ભુજમાં ઘરેલુ કંકાસમાં ઉશ્કેરાઈને પતિએ માથામાં ધારિયું ઝીંકી પત્નીને મારી નાખી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના દાદુપીર રોડ પર પતિએ માથામાં ધારિયું મારીને પત્નીની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. આજે સમી સાંજે હત્યાનો બનાવ બન્યો છે. અહીં રહેતી અમરીન પડયાર (ઉ.વ. અંદાજે ૩૦)નું તેના પતિ ફિરોઝ સીદીએ ઉશ્કેરાટમાં આવીને મર્ડર કરી નાખ્યું છે. રોજબરોજના ઘરકંકાસમાં આવેશમાં આવીને ફિરોઝે પત્નીને મારી નાખી હોવાનું કારણ પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે.

આરોપી પતિને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે. બનાવ અંગે ભુજ બી ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ એ.એમ. પટેલે તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભચાઉના કડોલ નજીક ફોરેસ્ટ કર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવા પ્રયાસઃ RFOનુ હવામાં ફાયરીંગ
 
ભુજની ત્રિપુટીએ સાયબર માફિયાને ભાડે આપેલા બેન્ક ખાતામાં ૧ અબજથી વધુની લેવડદેવડ!
 
અંજારઃ બોગસ વારસાઈ કરી કરોડોની જમીન પચાવવાનો કારસો કરનારાં ત્રણ આરોપીની ધરપકડ