click here to go to advertiser's link
Visitors :  
03-May-2024, Friday
Home -> Mandvi -> Theft reported in Talvana village Mandvi
Sunday, 24-Dec-2017 - Mandvi 70226 views
માંડવીના તલવાણામાં મંદિર-કેબિનમાંથી 4 હજારની રોકડની ચોરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ શિયાળાની જમાવટ સાથે તસ્કરો જાણે પડમાં આવી ગયાં છે. માંડવી તાલુકાના તલવાણા ગામે ગત મધરાત્રે 3 વાગ્યે ત્રાટકેલાં તસ્કરોએ મંદિરમાં રહેલી દાનપેટીનું તાળું તોડી તેમાં રહેલી અઢી હજારની રોકડની ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. તસ્કરોએ મંદિર ઉપરાંત નજીકમાં રહેલી રાજેન્દ્રસિંહ જાડેજા નામના વેપારીની કેબિનને નિશાન બનાવી તેનું તાળું તોડી કેબિનમાં પડેલાં પંદરસો રૂપિયાની રોકડ રકમ પણ ચોરી લીધી હતી.

બનાવ અંગે મંદિરના પૂજારી ગિરીશપુરી ગોસ્વામીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
ઈલેક્ટોરલ બોન્ડના નામે ગરીબ દલિત ખેડૂતના મેળવેલાં ૧૦ કરોડ ભાજપ પાછાં આપેઃ ખડગે
 
નિયત સમયમાં ચાર્જશીટ ના થતાં ૨૩.૫૯ લાખના કોકેઈનનો આરોપી જામીન પર છૂટી ગયો!
 
અંજારમાં હેડ કોન્સ્ટેબલને માથામાં કુહાડી ઝીંકી મારી નાખનારા હત્યારાને આજીવન કેદ