click here to go to advertiser's link
Visitors :  
05-Oct-2026, Monday
Home -> Community -> Western Railway will add three more third AC coaches in Gandhidham Kamakhya Exp wef Jan
Tuesday, 17-Oct-2017 - Bhuj 257465 views
જાન્યુ.થી. ગાંધીધામ કામાખ્યા ટ્રેનમાં 3 થર્ડ એસી કોચ જોડાશે
પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસમાં ત્રણ થર્ડ એસી કોચનો વધારો કર્યો છે. પશ્ચિમ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર તારીખ 17 જાન્યુઆરી 2018થી ટ્રેન નં. 15668 કામાખ્યા ગાંધીધામ એક્સપ્રેસ અને 20 જાન્યુઆરી 2018થી ટ્રેન નં. 15667 ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસમાં એકના બદલે ચાર થર્ડ એસી કોચ રહેશે.

નવા ત્રણ થર્ડ એસી કોચ ઉમેરાતાં હવે આ ટ્રેનમાં એક સેકન્ડ એસી, ચાર થર્ડ એસી, દસ સ્લીપર અને સાત જનરલ તેમજ એક પેન્ટ્રી કાર કોચ રહેશે.

Share it on
   

Recent News  
અંજારઃ ફૂલસ્પીડે દારુ ભરેલી કાર લઈને જતાં કાર નાળામાં ખાબકી, બૂટલેગરનું મોત
 
માધાપર બસ સ્ટેન્ડ સામે શોપિંંગ કોમ્પ્લેક્સમાં ફરી ‘સુરતી’ જુગાર ક્લબ ધમધમી ઉઠી!!
 
આવતીકાલથી કચ્છ સહિત ગુજરાતના તમામ વકીલોની અનિશ્ચિત મુદ્દતની હડતાળ