click here to go to advertiser's link
Total Visitors : 3044814  
       
21-Jan-2018, Sunday
Home -> Vishesh -> Read astrological analysis of winner candidates
Tuesday, 19-Dec-2017 - Bhuj 10337 views
ચૂંટણીમાં આ પાંચ રાશિના જાતકોને મળી વિશેષ સફળતા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ 14મી વિધાનસભાના ચૂંટાયેલાં 182 ધારાસભ્યોમાં મેષ (અ.લ.ઈ.) અને કુંભ (ગ.શ.સ.) રાશિના નામ ધરાવતાં ધારાસભ્યોનું વર્ચસ્વ રહ્યું છે. 182માંથી 50 ધારાસભ્યો મેષ અને કુંભ રાશિના ચૂંટાયાં છે. કુંભ રાશિના ચૂંટાયેલાં 25 ધારાસભ્યોમાં 6 મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. તો, વૃષભ રાશિના 21, મિથુન અને કન્યા રાશિના 19-19 ધારાસભ્ય ચૂંટાયાં છે. એ જ રીતે, સૌથી ઓછાં કર્ક રાશિના માત્ર 5 ધારાસભ્ય ચૂંટાયા છે.

આ રસપ્રદ તારણ રજૂ કર્યું છે ભુજના  માધાપર ગામે રહેતી બીએસસીની છાત્રા હેલી બેચરદાસ પ્રજાપતિએ. હેલીને નાનપણથી પાંચસો વર્ષનું કેલેન્ડર મોંઢે યાદ છે. કોઈપણ ગાણિતીક કોયડો એ પળમાં ઉકેલી આપે છે. હેલીએ ચૂંટાયેલા ધારાસભ્યોનું રાશિવાર કરેલું વિશ્લેષણ આ મુજબ છે.

મેષ-25

વૃષભ-21

કર્ક-5

મિથુન-19

સિંહ-12

કન્યા-19

તુલા-15

વૃશ્ચિક-7

ધન-13

મકર-12

કુંભ-25

મીન-9


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ