click here to go to advertiser's link
Total Visitors : 3044810  
       
21-Jan-2018, Sunday
Home -> ચૂંટણીનો ચોરો -> Kutch Election Result update
Monday, 18-Dec-2017 - Bhuj 19527 views
જાણો, 6 બેઠકોનું સત્તાવાર પરિણામ, કોને કેટલાં મળ્યાં મત?

♦ અબડાસા

પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (કોંગ્રેસ) 73312

છબીલભાઈ નારણભાઈ પટેલ (ભાજપ) 63566

અન્યઃ 10132

નોટાઃ 3251

પરિણામઃ 9746 મતે કોંગ્રેસના ઉમેદવાર પી.એમ. જાડેજાની જીત

♦ માંડવી

વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ભાજપ) 79469

શક્તિસિંહ હરિશ્ચંદ્રસિંહ ગોહિલ (કોંગ્રેસ) 70423

અન્યઃ 8483

નોટાઃ 1685

પરિણામઃ 9046 મતે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની જીત

♦ ભુજ

ડૉ.નીમાબેન ભાવેશભાઈ આચાર્ય (ભાજપ) 86532

આદમભાઈ બુઢાભાઈ ચાકી (કોંગ્રેસ) 72510

અન્યઃ 6966

નોટાઃ 4581

પરિણામઃ 14022 મતે ભાજપના નીમાબેન આચાર્યની જીત

♦ અંજારઃ

વાસણભાઈ ગોપાલભાઈ આહીર (ભાજપ) 75331

વી.કે.હુંબલ (કોંગ્રેસ) 64018

અન્યઃ 13220

નોટાઃ 3601

પરિણામઃ 11313 મતે ભાજપના વાસણભાઈ આહીરની જીત

♦ ગાંધીધામઃ

માલતીબેન કે. મહેશ્વરી (ભાજપ) 79713

કિશોરભાઈ જી. પિંગોલ (કોંગ્રેસ) 59443

અન્યઃ 8714

નોટાઃ 3578

પરિણામઃ 20270 મતે ભાજપના માલતીબેન મહેશ્વરનો વિજય

♦ રાપરઃ

સંતોકબેન બી. આરેઠીયા (કોંગ્રેસ) 63814

પંકજભાઈ એ. મહેતા (ભાજપ) 48605

બાબુલાલ મેઘજી ગડા (એનસીપી) 2756

અન્યઃ 10323

નોટાઃ 4614

પરિણામઃ 15209 મતે કોંગ્રેસના સંતોકબેન આરેઠીયાનો વિજય


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ