click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Other -> After MP, Gujarat also banned on Padmavati
Wednesday, 22-Nov-2017 - Bureau Report 383 views
મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતી પર અંતે ગુજરાત સરકારે પ્રતિબંધ મુકી દીધો છે પ્રતિબંધ સંદર્ભે વાત કરતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજયમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે, અમે કોઈ જ પ્રકારનો વાદ-વિવાદ ઊભો થવા દેવા માંગતા નથી, તેથી આ નિર્ણય લીધો છે.

ગયા સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકારે પણ ફિલ્મ રહેલા વાંધાજનક દ્રશ્યો કે જે રાજપૂત સમાજની લાગણીઓને દુભાવી છે ,તે દૂર કરવાની માંગણી કરી છે.
મંગળવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્ય નાથે ફિલ્મ અને ફિલ્મ ડાયરેક્ટરનો વિરોધ દર્શાવ્યો હતો.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર