click here to go to advertiser's link
Total Visitors : 4520237  
       
25-Apr-2018, Wednesday
Home -> Gandhidham -> Youth working in Gandhidham died in train accident
Wednesday, 04-Apr-2018 - Gandhidham 8580 views
ગાંધીધામથી નીકળેલાં બિહારી યુવકનું ટ્રેનમાંથી પડી જતાં મોત

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગાંધીધામથી ટ્રેનમાં બેસી પોતાના વતન જઈ રહેલાં બિહારી યુવકનું ચાલુ ટ્રેને અકસ્માતે નીચે પડી જવાથી મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ 20 વર્ષિય મૃતક પવનકુમાર શત્રુઘ્ન સાવ ગાંધીધામની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગત શનિવારે તે ‘ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ’માં બેસી તેના વતન મધુબનીમાં આવવા નીકળ્યો હતો. દરમિયાન પટણા નજીક બીહટા રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેને એકાએક પડી જવાથી ટ્રેનના પૈડાં તેના પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ