click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Bhuj -> Rape case reported in Bhuj B division police station
Wednesday, 06-Dec-2017 - Bhuj 11230 views
ભુજના ગડા પાટીયા પાસે યુવતી પર બળાત્કાર, આરોપી ફરાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ગડા પાટીયા પાસે આવેલા કલ્યાણેશ્વરનગર બે, જ્યોતિપાર્કમાં રહેતી અનુસૂચિત જાતિની 20 વર્ષની યુવતી પર પડોશમાં રહેતાં યુવકે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મોડી રાત્રે પીડિતા પરિવારજનો સાથે ફરિયાદ નોંધાવવા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી. યુવતી ગઈકાલે ઘરમાં હતી ત્યારે પડોશમાં રહેતા પ્રકાશ વાળંદ નામના યુવકે બળજબરીથી ઘરમાં પ્રવેશી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને એટ્રોસીટીની કલમો તળે ગુનો નોંધી એસસી-એસટી સેલને તપાસ સોંપી છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર