click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Bhuj -> PM Narendra Modi express grief over demise of former MLA Jailkumar Sanghvi
Friday, 01-Dec-2017 - Bhuj 12787 views
જયકુમાર સંઘવીનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો ઊંડો શોક
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવીના પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીના નિધન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શોકસંદેશ પાઠવ્યો છે. આજે સાંજે વડાપ્રધાને ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જયકુમાર સંઘવીના નિધન બદલ ઊંડો શોક વ્યક્ત કરું છું. કચ્છમાં તેમની લોકકલ્યાણ પ્રવૃત્તિઓ અને સમાજ માટે કરેલી સેવા યાદ રહેશે. દુઃખની આ ઘડીમાં તેમના સમર્થકો સાથે છું. જયકુમાર સંઘવીનું આજે પરોઢે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.

કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે પણ તેમના નશ્વર દેહને અંજલિ અર્પી હતી. તેમના અંતિમ સંસ્કારમાં માંડવીના અનેક આગેવાનો જોડાયાં હતા.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર