click here to go to advertiser's link
Total Visitors : 4520240  
       
25-Apr-2018, Wednesday
Home -> Anjar -> Fire in coating plant of Man Industries 3 injured
Saturday, 31-Mar-2018 - Anjar 19310 views
ખેડોઈની માન ઈન્ડસ્ટ્રીના કોટીંગ પ્લાન્ટમાં આગ, 3 મજૂર દાઝ્યાં

કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના ખેડોઈની સીમમાં આવેલી માન ઈન્ડસ્ટ્રીઝમાં આજે સવારે છ વાગ્યે આગ લાગતાં ત્રણ મજૂરો દાઝી ગયાં છે. ત્રણેય મજૂરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે અને ત્રણેય ભાનમાં છે તેમ અંજાર પોલીસે જણાવ્યું છે. કંપનીના કોટીંગ વિભાગમાં આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં રાણાભાઈ સોમાભાઈ રબારી (ઉ.વ.34, મોટી ખેડોઈ, અંજાર), નવીન જગન્નાથકુમાર (ઉ.વ.43, ગણેશનગર, ગાંધીધામ) અને નંદ દિનાનાથસિંગ (ઉ.વ.24, સવાસર નાકા, અંજાર) નામના ત્રણ જણ દાઝી ગયાં હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જ આ કંપનીના સ્ક્રેપયાર્ડમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. દુર્ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ